બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / if number plate of a vahicle has been changed then you can be fined

તમારા કામનું / આવું વાહન જોતાં જ હેલ્મેટ પહેર્યું હશે તો પણ રોકી શકે છે પોલીસ, થશે મસમોટો દંડ

Khevna

Last Updated: 11:53 AM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાહનની નંબર પ્લેટ સરકારે નક્કી કરેલ ફોર્મેટને હિસાબે ન હોય તથા નંબર પ્લેટ બદલવામાં આવી હોય, તો મોટો દંડ થઈ શકે છે.

  • નંબર પ્લેટ સરકારે નક્કી કરેલા ફોર્મેટ પ્રમાણે જ હોવી જોઈએ 
  • નંબર પ્લેટ બદલવા પર થઈ શકે છે દંડ 
  • હેલ્મેટ પહેરવું પણ જરૂરી 

નંબર પ્લેટ સરકારે નક્કી કરેલા ફોર્મેટ પ્રમાણે જ હોવી જોઈએ 

ઘણીવાર લોકો જેને નાના મોટા ટ્રાફિક નિયમો માનીને તોડી દે છે કે ઇગ્નોર કરે છે, વાસ્તવમાં તે નિયમોને તોડતા પકડાઈ જવા પર ભારે ચલાન લાગી શકે છે. ઘણા લોકો નિર્ધારિત નંબર પ્લેટ બદલવાને સવેગ સમજે છે, પરંતુ તેમને કદાચ એ ખ્યાલ નહીં હોય, કે નંબર પ્લેટને બદલાવવી, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કહેવાય છે. નંબર પ્લેટ અને તેનાઆ પર લખવામાં આવેલા રજીસ્ટ્રેશન નંબરનું એક નક્કી ફોર્મેટ હોય છે, તે ફોર્મેટ હેઠળ બંને વસ્તુઓ બાઇક પર હોવી જોઈએ. જો આમાં કોઈપણ ફેરફાર મળે છે, તો મોટો દંડ થઈ શકે છે. 

નંબર પ્લેટ બદલવા પર થઈ શકે છે દંડ 

આવામાં ચેકિંગ કરી રહેલા પોલીસકર્મી દૂરથી જ એ વાહનોને ઓળખી લે છે, જેની નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવેલ હોય છે અને જેવા તેઓ આવા વાહનોને જુએ છે, એવા જ રોકી લે છે. ત્યાર બાદ આવા વાહનનું ચલાન કાપવું નક્કી જ હોય છે કેમકે નંબર પ્લેટ સાથે છેડછાડ કરવી કે તેને બદલવા માટે કોઈપણ બહાનું એવું ન હોય શકે, જએ પોલીસકર્મીઓને યોગ્ય લાગે. જો તમે તમારી બાઇકની નંબર પ્લેટ બદલાવી છે, તો સાવધાન થઈ જાઓ અને તેને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ફોર્મેટમાં ફરી લગાવડાવી લો નહીંતર પોલીસકર્મીઓ દ્વારા પકડાવા પર દંડ થઈ શકે છે. 

હેલ્મેટ પહેરવું પણ જરૂરી 

આ ઉપરાંત, પોલીસકર્મી એ બાઈક્સને પણ તરત જ રોકી લે છે, જેમના રાઇડરે હેલ્મેટ ન પહેર્યું હોય. જો પોલીસકર્મીઓએ જોયું કે રાઇડરે હેલ્મેટ પહેર્યું નથી, તો માની લો કે તમારે દંડ ભરવો જ પડશે. હેલ્મેટ ન પહેરવા પર 1000 રૂપિયાનો દંડ થી શકે છે. જ્યારે જો એક વાર પોલીસકર્મીઓએ તમને હેલ્મેટ ન પહેરવાને કારણે રોક્યા અને પછી તેમને લાગ્યું કે પોતાના અન્ય નિયમોનું પણ ઉલ્લંઘન થયેલ છે, તો બની શકે છે કે તેનાઆ માટે પણ દંડ ભરવો પડે. એટલા માટે બધા જ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ