ધોનીને લઇને રવિ શાસ્ત્રીનું નિવેદન, 'ટીમમાં પરત થવાનો નિર્ણય તેનો પોતાનો છે' | If Dhoni Wants To Come Back That S For Him To Decide Says Ravi Shastri

નિવેદન / ધોનીને લઇને રવિ શાસ્ત્રીનું નિવેદન, 'ટીમમાં પરત થવાનો નિર્ણય તેનો પોતાનો છે'

If Dhoni Wants To Come Back That S For Him To Decide Says Ravi Shastri

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ પછી બ્રેક પર છે.ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીને જ્યારે ધોનીને લઇને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ કે, ''ધોની પોતે જ નિર્ણય કરશે.''

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ