દાધારંગો / રોડ ક્રોસ કરતા વૃદ્ધે બાઇક આડી ઉતારી તો પિત્તો જતા સીટી બસ ડ્રાઇવરે દાદાગીરી કરી માર્યો માર ,અસભ્ય વર્તનની થશે તપાસ

If an old man crosses the road and gets off his bike horizontally, the city bus driver, who is going to Pitto, will hit his...

રાજકોટમાં રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને, સિટી બસ ચાલકે માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થતા હોબાળો. રાજકોટ મહાનગર પાલિકા કમિશનર અમિત અરોરાએ કહ્યું કે, આ મામલે તપાસ કરાશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ