બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / If Alia Bhatt gets pregnant, condom company's tweet goes viral, people give captivating reactions

વાયરલ / આલિયા ભટ્ટ પ્રેગનન્ટ થઈ તો કોન્ડોમ કંપનીનું ટ્વિટ થયું વાયરલ, લોકોએ આપી મનમોહક પ્રતિક્રિયાઓ

Hiralal

Last Updated: 09:59 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલિયા ભટ્ટ દ્વારા પોતાની પ્રેગનન્સીના સમાચાર જાહેર કરવામાં આવ્યાં બાદ કોન્ડોમ કંપની ડ્યુરેક્સનું એક ટ્વિટ વાયરલ થયું છે.

  • કપૂર ખાનદાનમાં આવશે નવા મહેમાન 
  • આલિયાએ પોતાની પ્રેગનન્સની કરી જાહેરાત 
  • કોન્ડોમ કંપની ડ્યુરેક્સનું ટ્વિટ વાયરલ
  • કહ્યું- મહેફિલ મેં તેરી, હમ તો નહીં થૈ

પોતે મા બનવાની છે અને ટૂંક સમયમાં પોતાના પરિવારમાં એક નવા મહેમાન આવવાના છે તેવી આલિયા ભટ્ટની જાહેરાત બાદ તેની પર ચારેબાજુથી અભિનંદનનો મારો શરુ થયો છે. આ ક્રમમાં કોન્ડોમ બનાવતી કંપની ડ્યુરેક્સ પણ સામેલ થઈ છે. તેણે એક ફની પોસ્ટ દ્વારા રણબીર-આલિયાને અભિનંદન પણ આપ્યા હતા. કોન્ડોમ કંપનીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પોસ્ટ કરી અને વધુ ટ્વીટ કર્યા.

મહેફિલ મેં તેરી, હમ તો નહીં થૈ
ડ્યુરેક્સે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર એક રમૂજી પોસ્ટમાં લખ્યું, "મહેફિલ મેં તેરી, હમ તો નહીં થૈ." તેમનું આ ટ્વિટ ખૂબ વાયરલ થયું છે અને લોકો પણ તેની પર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. 

મહેફિલ મેં તેરે, હમ ન રહે, ફન તો નહીં હૈ-ડ્યુરેકેસનું આ ટ્વિટ પણ થયું હતું વાયરલ 
અગાઉ રણબીર-આલિયાએ 14 એપ્રિલે લગ્ન કર્યાં હતાં ત્યારે ડ્યૂરેક્સે એક ફની પોસ્ટ દ્વારા આ કપલને અલગ અંદાજમાં અભિનંદન પાઠવ્યાં હતાં.ડ્યુરેક્સની પોસ્ટ ત્યારે હતી, 'ડિયર રણબીર અને આલિયા... મહેફિલ મેં તેરે, હમ ન રહે, ફન તો નહીં હૈ. ત્યારે આ પોસ્ટ પણ વાયરલ થઈ હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Durex India (@durex.india)

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Durex India (@durex.india)

 આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર પ્રેગનન્સીની કરી જાહેરાત 
કપૂર ખાનદાનમાં ટૂંક સમયમાં એક નવો મહેમાન આવશે. રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તે માતા બનવા જઈ રહી છે. તેણે પોતાનો અને રણબીર કપૂરનો ફોટો શૅર કર્યો હતો, જ્યાં તે ડોક્ટરને મળવા ગયો હતો. આલિયાના ફોટોમાં તે બેડ પર સુતેલી અને અલ્ટ્રાસાઉન્ડ મશીનની સ્ક્રીન જોતી જોવા મળી રહી છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, 'અમારું બાળક, જલ્દી આવી રહ્યું છે. આ પછી સોશિયલ મીડિયા પર પણ લોકોએ આ કપલને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ