સુવિધા / આ બેંકમાંથી 365 દિવસ મેળવી શકશો ચેકબુક, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ

icici bank launches ibox facility for customers can take cards cheque book anytime 365 days

પ્રાઇવેટ સેક્ટરની બીજી સૌથી મોટી બેંક આઇસીઆઇસીઆઇએ એક અનોખી સેલ્ફ સર્વિસ ડિલીવરી સુવિધા કરવાની જાહેરાત કરી છે. આઇબૉક્સ નામથી લૉન્ચ થયેલી આ સુવિધામાં ગ્રાહક 365 દિવસ 24 કલાક બેંકિંગ સેવાઓ જેમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ચેક બુક અને રિટર્ન ચેક પોતાના ઘર અથવા કાર્યાલયની પાસેની બ્રાન્ચમાંથી મેળવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ