સ્પોર્ટ્સ / ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ત્રીજા સ્થાને પહોંચ્યુ ઇંગલેન્ડ

ICC world cup is on 3rd in championship

કોરોના મહામારી વચ્ચે ઈંગ્લેન્ડ-વિન્ડીઝ ટેસ્ટ શ્રેણી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ હતી. ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મુકાબલો સાઉથમ્પટનમાં રમાયો હતો. એ મેચ વિન્ડીઝે જીતી હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે શ્રેણી દિલચસ્પ બની રહેશે, પરંતુ શ્રેણીની અંતિમ બંને ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે બાજી મારી લીધી. શ્રેણીની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટમાં ઈંગ્લેન્ડે એકતરફી જીત હાંસલ કરી. આ જીત બાદ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ફેરફાર થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ