સોશિયલ મીડિયા / ડોનાલ્ડ ટ્રમ્પ સચિન તેંડુલકર વિશે એવું બોલ્યા કે થઈ ગયા ટ્રોલ, ICC આ રીતે ઉડાવી મજાક

icc trolls donald trump for calling sachin tendulakar soochin at namste trump

ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ સમગ્ર વિશ્વમાં છવાયેલો છે. મોટેરા સ્ટેડીયમમાં થયેલા ઐતિહાસિક નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો નોંધ દુનિયાભરમાં લેવામાં આવી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણમાં સચિનનો ઉલ્લેખ સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ