T 20 World Cup 2021 / VIDEO: પાકિસ્તાની ખેલાડીએ માત્ર 7 બોલ રમીને જીતી લીધો ખાસ ઍવોર્ડ, અફઘાનિસ્તાનીઓનું દિલ તોડ્યું

icc t20 world cup 2021 asif ali won man of the match award after smashing 4 sixes in single over

યુએઈ અને ઓમાનમાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પોતાના લક્ષ્યાંકનો પીછો કરીને સફળતાપૂર્વક જીત પ્રાપ્ત કરવાનો સિલસિલો યથાવત છે. પાકિસ્તાની ટીમે શુક્રવારે પોતાના પાડોશી દેશ અફઘાનિસ્તાન ટીમને પાંચ વિકેટથી હરાવી હતી અને સેમી ફાઈનલ તરફ પોતાના ડગ માડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ