પ્રેમ કથા / IAS-IPSએ વેલેન્ટાઈન્સ ડેના દિવસે ફિલ્મી સ્ટાઈલથી કર્યા લગ્ન

ias officer tie a knot with ips officer at his office in howrah on valentines day

IAS તુષાર સિંગલા 2015ની બેચનાં બંગાળ કેડરના અધિકારી છે અને હાવડામાં એસડીએમ છે. કેમને બિહાર કેડરની IPS અધિકારી નવજોત સિમ્મી સાથે પોતાની ઓફિસમાં લગ્ન કર્યા. લગ્ન બાદ તેઓ મંદિરે દર્શન કરવા ગયા અને પછી લગ્નનું ફોટો શૂટ કરાવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ