નિવેદન / દિગ્ગજ બેટ્સમેને કહ્યુ કે, ''કાશ લોકેશ રાહુલ જેવી ટેક્નિક મારી પાસે હોત તો.. ''

I wish I had a technique like Lokesh Rahul: Brian Lara

વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કપ્તાન બ્રાયન લારાએ લોકેશ રાહુલને પોતાનો ફેવરિટ પ્લેયર ગણાવતા કહ્યું કે, "રાહુલ પાસે ગજબની ટેક્નિક છે. મને આશ્ચર્ય થાય છે કે તેને ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નહોતું." 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ