હૈદરાબાદ / ફરી દેશ થયો શર્મસાર, હૈદરાબાદમાં 17 વર્ષની કિશોરી પર દુષ્કર્મ બાદ કરાઈ હેવાનિયત

hyderabad minor girl burnt alive after sexual assault another case of cruelty

હૈદરાબાદમાં ફરી એકવાર દુષ્કર્મ બાદ હત્યાનો પ્રયાસની ઘટના સામે આવી છે. તેલંગણાના સૂર્યાપેટ જિલ્લામાં એક સગીરા સાથે દુષ્કર્મ બાદ તેની જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ નરાધમે 17 વર્ષની સગીરાને પીંખી નાખી અને હત્યાનો પ્રયાસ કર્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ