કિસ્સો / કોરોનાએ ફોડ્યો ભાંડો : યુવકે પત્નીને કહ્યું, તેને કોરોના છે અને તે નહીં બચે, એ બાદ જે થયું તે જાણી તમે સ્તબ્ધ થઈ જશો

husband mislead his wife to coronavirus navi mumbai indore

આજે દેશ ભરમાં કોરોનાને કારણે લોકો ત્રસ્ત છે. લોકોના સ્વાસ્થ્ય, વ્યાવસાય તથા નોકરી પર આફત આવી છે. ત્યારે મહારાષ્ટ્રના નવી મુંબઈ વિસ્તારમાં કોરોનાનો એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આવા સમયે લોકો પોતાના તથા પોતાના પરિવારના સ્વાસ્થ્યની કામના કરે છે. ત્યારે બીજી તરફ નવી મુંબઈમાં એક 28 વર્ષના યુવકે પોતાની પત્નીને એક દિવસ ફોન કરી કહ્યું કે તેને કોરોના થઈ ગયો છે અને તેનું મોત થવાનું છે. આ ફોન બાદ લોકો હચમચી ગયા. પત્નીએ પોતાનો ઘર સંસાર વિખેરાતો જોયો. તેણે તાત્કાલિક પોલીસની મદદ માંગી અને પતિની શોધખોળ ચાલુ કરી. પછી જે થયું તે ચોંકાવનારું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ