રાજકોટ / મહિલાના કાન-નાક અને વાળ પ્રેમીએ નહીં પરંતુ પતિએ જ કાપી નાખ્યા હોવાનો થયો ઘટસ્ફોટ

husband cut women nose ear and hair in rajkot

રાજકોટમાં મહિલાના વાળ, કાન અને નાક કાપી નાખવાના મામલે નવો વળાંક સામે આવ્યો છે. આ ઘટનામાં પ્રેમી નહીં પરંતુ પતિ જ આરોપી નિકળ્યો છે. પતિએ પોતાની પત્નીના વાળ, કાન અને નાક કાપ્યુ હોવાનું સામે આવ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ