અચ્છે દિન / GST કલેક્શનમાં 30 ટકાનો જંગી વધારો, મોદી સરકાર માટે 2 દિવસમાં 4 સારી ખબર, જાણો કઈ કઈ

Huge increase of 30% in GST collection,4 good news in 2 days for Modi government, know what

કેન્દ્ર સરકારનું GSTનું રેવન્યુ કલેક્શન ઓગસ્ટમાં રૂા 1.12 લાખ કરોડે આંબી ગયું છે.જે ગત વર્ષ કરતાં 30 ટકાથી વધુ છે.આમ બે દિ માં મોદી સરકાર માટે ચાર સારા સમાચાર આવ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ