બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / huge discounts were offered in traffic fine

અનોખું / ટ્રાફિક ચલાનને લઈને આ શહેરોમાં જોરદાર સ્કીમ, પોલીસના અનોખા એલાનની દેશભરમાં ચર્ચા

Khevna

Last Updated: 05:36 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના અમુક શહેરોમાં ટ્રાફિક ચલાનમાં 75% સુધીના ડિસ્કાઉન્ટનું એલાન થયું છે. જાણો વિગતવાર

  • ટ્રાફિક ચલાન પર બંપર છૂટ 
  • કુલ રાશિ પર 75% સુધીની છૂટ 
  • માર્ચમાં લાગશે આ ડિસ્કાઉન્ટ 

હૈદ્રાબાદ, સાયબરાબાદ તથા રચકોંડાના ટ્રાફિક પોલીસે ગ્રેટર હૈદ્રાબાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના રજીસ્ટ્રેશન નંબરવાળા વાહનોના ટ્રાફિક ચલાનમાં ડિસ્કાઉન્ટ આપવાનું એલાન કર્યું છે. એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. નવી ઘોષણા 600 કરોડ રૂપિયાના ચલાનની ઓળખાણ બાદ કરવામાં આવી છે. હૈદરાબાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાણકારી અનુસાર, માનવતાના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે, આમાં કોવિડ-19 દરમિયાન આર્થિક તંગીને કારણે વાહનચાલકોને આ રાહત આપવામાં આવી છે. 

ટૂ વ્હીલર વાહનોને 75% ડિસ્કાઉન્ટ 
આ ડિસ્કાઉન્ટ સ્કીમ હેઠળ ટૂ વ્હીલર વાહનોને કુલ ચલાનના માત્ર 25 ટકા રાશિ જ ચૂકવવી પડશે, જ્યારે હલકા મોટર વાહન, કાર, એસયૂવી  તથા ભારે વાહનચાલકોને ચલાનના માત્ર 50 ટકા અમાઉન્ટ આપવું પડશે. આરટીસી એટલે કે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના બસ ચાલકોને ચલાનના 30 ટકા રાશિ ચૂકવવી પડશે. તેલંગાના પોલીસ અનુસાર, આ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉથાવવા માટે બધા ચાલકોએ માત્ર ઓનલાઈન પેમેંટ કરવું પડશે. 

વન-ટાઈમ ડિસ્કાઉન્ટ
ટ્રાફિક પોલીસે આ ડિસ્કાઉન્ટ ટ્રાફિક ડિફોલ્ટર્સ માટે લાગુ કરાવ્યું છે જે સમય રહેતા ચલાન ભરી શક્યા નથી. ચાલકો પર લગાવેલ ચલાન માટે આ વન ટાઈમ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસ આ ખાસ મોકો 1 માર્ચથી 31 માર્ચ વચ્ચે ચાલકોને આપવાની છે. ટ્રાફિક પોલીસ વિભાગે એ ખાસ લોકોને માર્ચ મહિનામાં ચલાન ભરવાની અપીલ કરી છે જેમણે પોતાના ચલાનની રાશિ અત્યાર સુધી ચૂકવી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ