પોલ ખુલી / વરસાદથી વાહનો તો પરેશાન હતાં જ હવે HSRP નંબર પ્લેટનો પણ વારો

HSRP Number Plate Rain RTO Ahmedabad

શહેરમાં ચાલુ ચોમાસામાં વરસાદ અને વરસાદી પાણીમાં પલળવાથી કાર પર લાગેલી એચએસઆરપી (નંબર પ્લેટ) પલળવાના કારણે  ઓટોમેટિક નીકળી જતી હોવાની અનેક ફરિયાદો ઉઠતા આ઼ડેધડ રીતે નંબર પ્લેટ લગાવવાની કામગીરીની પોલ ખુલ્લી પડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ