જાણવા જેવું / ટ્રેનની બાજુમાં આ બોક્સ કેમ લગાવવામાં આવે છે? શું તેનો સીધો સંબંધ અકસ્માત સાથે છે?

 how works axle counter of railway track railway junction box

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, ટ્રેકની બાજુએથી એલ્યુમિનિયમ બોક્સ ચોક્કસપણે દેખાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ બોક્સ ટ્રેકની બાજુમાં શા માટે હોય છે. તે શું કામ કરે છે અને તે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને કેવી રીતે સુરક્ષિત રાખે છે? આવા સવાલ તમને પણ થયા હશે. તો આજે અમે તમને જણાવીશુ કે આ બોક્સ શું કામ કરે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ