બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / How To Recognize Thyroid Problem

હેલ્થ / તકલીફ વધતા પહેલા જ ઓળખો થાઇરોઇડના લક્ષણો, શરીરના ભાગમાં બદલાવને આ રીતે ઓળખો

Bijal Vyas

Last Updated: 05:06 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં આશરે 5 કરોડ 90 લાખ લોકોને થાઇરોઇડની સમસ્યા છે, પરંતુ ભાગ્યે જ લોકો તેના વિશે વિગતે જાણતા હશે, તો આવો તેના વિશે વિગતે જાણીએ...

  • ગળાની સાઇઝમાં વધારો
  • હાડકાં અને માંશપેશિઓમાં નબળાઇ
  • હાથ-પગના સાંધામાં દુખાવો 

થાઇરોઇડ એક નાના પતંગિયા જેવા આકારની ગ્રંથિ હોય છે જે તમારા ગળાની સામે ના બેસ પર સ્થિત હોય છે. જેને ગ્લેન્ડ દ્વારા નિર્મિત હોર્મોન-ટ્રાઇઆયોડોથાયરોનિન અને થાયરોક્સિન બધાને પ્રભાવિત કરે છે. હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે ભારતમાં આશરે 5 કરોડ 90 લાખ લોકોને થાઇરોઇડની સમસ્યા છે, પરંતુ ભાગ્યે જ લોકો તેના વિશે વિગતે જાણતા હશે, તો આવો તેના વિશેના લક્ષણો અને કઇ-કઇ સમસ્યા થાય છે તેના વિશે વિગતે જાણીએ...

કોલેસ્ટ્રોલ અને ગળુ વધવુ
થાઇરોઇડ ડિસફંક્શનના કારણે હાઇ કોલેસ્ટ્રોલ થવા લાગે છે અને સાથે જ ગળામાં મુશ્કેલી વધવા લાગે છે. સામાન્ય રીતે ગળાની સાઇઝમાં વધારો હાઇપોથાઇરોઇડિઝ્મની તરફનો મહત્વનો ઇશારો છે. 

મસલ્સ અને જોઇન પેઇન
હાઇપોથાઇરોઇડિઝ્મના કારણે હાથોમાં કાર્પલ ટનલ વિકસિત થવા લાગે છે. જેનાથી હાડકાં અને માંશપેશિઓમાં નબળાઇ લાગવા લાગે છે અને જ્વાંઇન્ટ પેઇન પણ વધવા લાગે છે. થાઇરોઇડના માસ્ટરનું કહેવું છે કે, જો આ યોગ્ય રીતે કામ ન કરે તો શરીરનો દરેક ભાગ તેનાથી પ્રભાવિત થાય છે. 

ડિપ્રેશન 
જ્યારે તમને થાઇરોઇડની સમસ્યા થાય તો તમને તણાવની અનુભૂતી થાય છે, ખાસ કરીને પેનિક ડિસઓર્ડરની સંભાવના વધી જાય છે. 

વાળ અને સ્કિનને લગતી સમસ્યા
જો તમારા પરિવારના લોકોને વાળ અને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે તો સામાન્ય છે કે તમને પણ આ સમસ્યા થઇ શકે છે. તમારા વાળ ઝડપથી ખરવા લાગે છે અને સાથે જ સ્કિન પ્રોબ્લેમ પણ શરુ થાય છે. ઘણી કેસમાં લોકોને ઇનફર્ટિલીટીના ઇશ્યુ થાય છે. 

પેટમાં ગરબડ
થાઇરોઇડ ડિસફંક્શન થવા પર પેટને લગતી સમસ્યા થઇ શકે છે. જેમાં કબજીયાત અને ડાયેરીયા અથવા ઇરિટેબલ બોવેલ સિંડ્રોમ સામેલ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Thyroid lifestyle news થાઇરોઇડ સ્વાસ્થ્ય હેલ્થ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ