TECH MASALA / WhatsApp માં આ રીતે ચૅક કરો તમારા મેસેજ વાંચ્યા કે નહીં

આપણે ફોનમાં સૌથી વધુ સમય વૉટ્સએપમાં ફાળવીએ છીએ. ત્યારે વૉટ્સએપની કેટલીક એવી ટિપ્સ અમે લઇને આવ્યા છીએ જે તમે કદાચ જાણતા પણ નહીં હો. આ ટિપ્સને તમે અમારા 'Whatsapp Tips and Tricks 2019' એપિસોડ દ્વારા શિખી શકશો. તે માટે જુઓ Tech Masala

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ