રેસિપી / શ્રાવણમાં સાદુ દહીં ખાઈને કંટાળ્યા છો તો માણો આ બંગાળી દહીંની મજા, ઘરે જ બનાવો સરળ રીતે

how to make perfect misti doi at home recipe

સામાન્ય રીતે દહીં એ એવી ડિશ છે જેને કોઈ પણ ડિશ સાથે સેટ કરી શકાય છે. ખાસ કરીને વ્રતમાં દહીનો ઉપયોગ વધી જાય છે. શ્રાવણ મહિનામાં દહીં વડા, સાબુદાણાની ટિક્કી સાથે દહી, મોરૈયામાં દહી, ભેળમાં દહી, ફરાળી રોટલી સાથે દહીં, આલુ ભાજી સાથે દહી...પણ જો તમે એકનું એક સાદુ દહીં ખાઈને કંટાળી ચૂક્યા છો તો તમે બંગાળી દહીં એટલે કે મિષ્ટી દોઈ (દહીં)ને ઘરે જ સરળ રીતે બનાવી શકો છો. તે સ્વાદમાં ગળ્યું હોવાથી નવો ટ્વિસ્ટ પણ મળશે અને થાળીની મજા વધશે. તો જાણી લો સરળ રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ