ગુજરાતી રેસિપી / ગુજરાતીઓની ફેવરિટ ફાડા લાપસી આ રેસિપીથી ફટાફાટ કૂકરમાં બનાવો, સ્વાદ દાઢમાં રહી જશે

how to make fada lapsi in pressure cooker

ફાડા લાપસી એ ગુજરાતની પરંપરાગત સ્વીટ ડિશ છે. ઘરે કોઈપણ પ્રસંગ હોય કે મોટો તહેવાર હોય, ગુજરાતીઓના ઘરે ફાડા લાપસી અવશ્ય બનતી હોય છે. બધાંની ફાડા લાપસી બનાવવાની રીત અલગ-અલગ હોય છે. પણ આજે અમે તમને એકદમ ઓછાં સમયમાં અને બેસ્ટ ટિપ્સ અને ટ્રિક્સ સાથે કૂકરમાં ઝટપટ ફાડા લાપસી બનાવતા શીખવીશું. આ રેસિપી તમને ચોક્કસથી પસંદ આવશે અને તમને મજા પડી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ