બ્રેકિંગ ન્યુઝ
VTV / How To Know Whom You Communicate With Most On Whatsapp
Bhushita
Last Updated: 01:33 PM, 2 February 2020
ADVERTISEMENT
તમે પણ વોટ્સએપ વાપરો છો તો તમારે આ ખાસ ટ્રિક વિશે પણ જાણી લેવું જરૂરી છે. તમે ફેવરિટ કોન્ટેક્ટમાં કેટલી ફાઈલ્સ, ફોટો કે ઓડિયો શેર કર્યા તે તમે સરળતાથી જાણી શકો છો. સાથે જ એ પણ જાણી શકો છો કે આ મેસેજ તમારા ફોનમાં કેટલી જગ્યા રોકી રાખી છે. તો તમારા ફોનમાં કરી લો આ સરળ સેટિંગ્સ.
ADVERTISEMENT
પહેલાં વોટ્સએપ ઓપન કરીને સેટિંગ્સમાં જાઓ.
સેટિંગ્સ પર ટેપ કરતાંની સાથે તમને અનેક ઓપ્શન મળશે. અહીં તમે ડેટા એન્ડ સ્ટોરેજ યૂઝેઝનું ઓપ્શન ટિક કરો.
હવે તમને સ્ટોરેજ યૂઝેઝનું ઓપ્શન દેખાશે.
જ્યારે તમે તેની પર ક્લિક કરશો તો સામે એક લાંબુ લિસ્ટ દેખાશે. તેમાં લખ્યું હશે કે કયા વોટ્સએપ યૂઝરે કેટલી સ્પેસ લીધી છે.
અહીં જઈને તમે કોઈ પણ કોન્ટેક્ટ પર ટેપ કરીને જાણી શકો છો કે એક મેકને કેટલા ટેક્સ મેસેજ, ફોટો અને વીડિયો મોકલ્યા છે.
તમ ઈચ્છો તો સ્પેસ ફ્રી પણ કરી શકો છો, છેલ્લી સ્લાઈડમાં તમને ફ્રી અપ સ્પેસનું ઓપ્શન દેખાશે. તમે તેની પર ક્લિક કરો. જે ચીજ ડિલિટ કરવી હોય તેને સિલેક્ટ કરી લો અને હટાવી દો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.