બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / How to get rid of diabetes

ફાયદો / ડાયાબિટીસમાં રાહત આપે છે ચટપટી આંબલી, આજે જ અપનાવો આ ઉપાય

Kinjari

Last Updated: 06:05 PM, 31 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંબલી માત્ર સ્વાદ વધારવા માટે જ નહીં, પરંતુ હેલ્થ બેનિફિટ માટે પણ જાણીતી છે.

  • ડાયબિટીસને કંટ્રોલમાં રાખે ચટપટી આંબલી
  • મધુપ્રમેહ હોય તો આમલીનું સેવન કરો
  • રોગપ્રતિકારક શક્તિ વધારે છે આંબલી

આંબલી માં વિટામિન-સી, ઈ અને બી ઉપરાંત કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આંબલીમાં રહેલા એ‌િન્ટઓ‌િક્સડેન્ટ્સ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. 

ડાયા‌બિટીસને કંટ્રોલ કરે

આંબલીમાં બ્લડશુગર લેવલને કંટ્રોલ કરવાની ક્ષમતા છે. આંબલીના કારણે શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ શોષાતું નથી, પરિણામે ડાયાબિટીસના દર્દીઓએ આમલી ખાવી હિતાવહ છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ

આંબલીના પલ્પનો અર્ક સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. આંબલીમાં રહેલા હાઇડ્રોસાઇટ્રિક એસિડ શરીરમાં બનેલી ચરબીને ધીરે ધીરે ઘટાડીને ઓવરઈટિંગ અટકાવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

આંબલીમાં વિટામિન-સી જોવા મળે છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અસરકારક અને ઉપયોગી પોષકતત્ત્વ માનવામાં આવે છે. આમલીના બીજમાં પોલિસેકરાઇડ તત્વો જોવા મળે છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

લાલ રક્તકણ વધારે

આંબલીમાં આયર્ન અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં તેમજ લાલ રક્તકણ બનાવવામાં મદદ કરે છે.

હૃદય તંદુરસ્ત રાખે

હૃદયને તંદુરસ્ત રાખવામાં પણ આંબલી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેમાં પ્લાન્ટ કોમ્પોનેન્ટ હોય છે, જેનાથી હૃદયને ઓ‌િક્સડેટિવ ડેમેજ અને બીમારીથી રક્ષણ મળે છે.

મેગ્નેશિયમનું ભરપૂર પ્રમાણ

આંબલીમાં મેગ્નેશિયમ બહોળા પ્રમાણમાં મળી આવે છે. મેગ્નેશિયમ શરીરનાં ૬૦૦ ફંક્શન પૂર્ણ કરવામાં મદદ કરે છે, તેના કારણે બ્લડપ્રેશર અને ડાયા‌િબટીસમાં રાહત મળે છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ