સુવિધા / હવે ઘરે બેઠા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો પૈસા, સરળ છે પ્રોસેસ અને થશે આ મોટો ફાયદો

How to deposit money online in post office Sukanya Samriddhi Account

દીકરી માટે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સુકન્યા સમૃદ્ધિ યોજના ખૂબ જ પ્રખ્યાત છે. ભારત સરકાર દ્વારા 'બેટી પઢાવો' 'બેટી બચાવો' યોજના અંતર્ગત સુકન્યા કલ્યાણ માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. જો તમારે તમારી દીકરીના લગ્ન અને અભ્યાસ માટે ટેન્શન મુક્ત રહેવું હોય, તો તમે આ સરકારી યોજનામાં ખાતું ખોલાવી શકો છો. એસએસવાય હેઠળ ખાતું ખોલવાની સામાન્ય વયમર્યાદા બાળકના જન્મની તારીખથી 10 વર્ષ સુધી છે. આના પર સરકાર દ્વારા વ્યાજ પણ ચૂકવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ખાતામાં ઓનલાઇન પણ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ