બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / આરોગ્ય / how to cure arthritis joint pain these are the 4 home remedies

રાખો ધ્યાન / સંધિવાના દર્દીઓ માટે રાહતના સમાચાર, આ 4 ઘરગથ્થુ ઉપચારથી મળશે મોટો ફાયદો

Premal

Last Updated: 01:00 PM, 15 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધતી ઉંમરની સાથે ઘણા લોકો સાંધાના દુ:ખાવાથી પરેશાન હોય છે. સાંધા અને સંધિવાના દુ:ખાવામાંથી આરામ મેળવવા ઈચ્છો છો તો પોતાના ફૂડ હેબિટ્સનું ફરજીયાત ધ્યાન રાખો.

  • વધતી ઉંમરની સાથે ઘણા લોકો સાંધાના દુ:ખાવાથી પરેશાન
  • આરામ મેળવવા પોતાના ફૂડ હેબિટ્સનું ફરજીયાત ધ્યાન રાખો
  • આ રોગની સારવાર કરવામાં તુલસી અકસીર ઈલાજ

સાંધાના દુ:ખાવામાંથી મળી શકે છૂટકારો

ઘણા રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિત રીતે ખાવામાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરે છે તેમને સંધિવા થવાની શક્યતા ઓછી થઇ જાય છે. આ ઉપરાંત સાંધાના દુ:ખાવામાં પ્રાકૃતિક સારવાર પણ ખૂબ ફાયદાકારક છે. આ રોગની સારવાર કરવામાં તુલસી મોટી ભૂમિકા નિભાવે છે. કારણકે તુલસીમાં કુદરતી ગુણ હોય છે, જેનુ તેલ બનાવીને દુ:ખાવાવાળી જગ્યાએ લગાવવાથી તાત્કાલિક આરામ મળે છે.

સંધિવાના દુ:ખાવામાંથી છૂટકારો મેળવવા અપનાવો આ પદ્ધતિ

હૉટ અને કોલ્ડ થેરાપી

હૉટ અને કોલ્ડ થેરાપી સાંધાના દુ:ખાવામાં ખૂબ આરામદાયક સાબિત થાય છે. એક વાસણમાં પાણી ગરમ કરી તેમાં એપ્સમ મીઠુ મિલાવો. આ પાણીમાં પગને 10 થી 15 મિનિટ સુધી ડૂબાડીને રાખો. આ દરમ્યાન પગને હળવી રીતે હલાવતા રહો. પાણીની ગરમી અને માલિશથી સ્કિનના રોમ-છિદ્ર ખુલી જાય છે અને એપ્સમ મીઠુ શરીરની અંદરથી યુરિક એસિડને બહાર તરફ ખેંચે છે. પગને લૂસી નાખો અને ઢાંકી દો. 

પોતાના ફૂડમાં યોગ્ય ફેટી એસિડ સામેલ કરો 

દરેક માણસના અનુકૂળ સ્વાસ્થ્ય માટે પોતાના ભોજનમાં ઓમેગા-3 ફેટી એસિડને ફરજીયાત સામેલ કરવુ જોઈએ. જેમાં સામેલ ચરબીને પણ સંધિવાના દુ:ખાવામાં વધુ ફાયદો મળે છે. ફિશ ઑઈલમાં પુષ્કળ માત્રામાં ઓમેગા-3 એસિડ હોય છે. જેનુ સેવન સાંધાના દુ:ખાવા અને સંધિવામાં ફાયદાકારક હોય છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ