Ek Vaat Kau / ડાયાબિટીસ હશે તો પણ ગળ્યું ખાઈ શકશો, પણ પહેલા વીડિયો જોઈ લેજો

ડાયાબિટીશ આવે એટલે 17 જાતના વિચારમાં માનવીનું મન ચગડોળે ચઢી જતું હોય છે ,પરંતુ ડાયબિટીસ ધરાવતી વ્યક્તિ પોતાના નિયમિત જીવનમાં કેટલીક કાળજી રાખે તો ડાયાબિટીસ પર કાબૂ ચોક્કસ થઈ શકે છે અને ભાવતી મીઠાઈ પણ ખાઈ શકે છે. તો ડાયાબિટીસ ભગાડવા માટે ટૂંકમાં ટીપ્સ જાણવી હોય તો જુઓ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ