બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / how to change registered mobile number of bank account know online process

તમારા કામનું / ઘરે બેઠા ગમે ત્યારે બદલી શકાય છે બૅન્ક અકાઉન્ટ સાથે જોડાયેલો ફોન-નંબર, જાણો સમગ્ર પ્રોસેસ-કામ લાગશે

Premal

Last Updated: 02:10 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્યારેક-ક્યારેક એવુ થાય છે કે ખાતા સાથેના નંબરને બદલવાની જરૂર પડે છે. જેના માટે ઘણી પ્રક્રિયા છે, જેને તમે પોતાની સુવિધા મુજબ પસંદ કરી શકો છો.

  • ઘર બેઠા પોતાના બેંક એકાઉન્ટ સાથે જોડાયેલ નંબર બદલો
  • પોતાની સુવિધા મુજબ આ પસંદ કરી શકો છો
  • દરેક બેંકોમાં લગભગ સમાન પ્રકારની રીત 

મોબાઈલ નંબરને બેંક એકાઉન્ટમાં નોંધાવવો ખૂબ જરૂરી 

આજના સમયમાં મોબાઈલ નંબરને બેંક એકાઉન્ટમાં નોંધાવવો ખૂબ જરૂરી છે, જેનાથી એકાઉન્ટ સાથેની નાની-મોટી વસ્તુઓનુ અપડેટ મળતુ રહે છે. પરંતુ ઘણી વખત તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબરમાં કેટલીક મુશ્કેલી આવી જાય છે અથવા કોઈ કારણથી આ બંધ થાય છે. એવામાં તમારે તેને તાત્કાલિક બદલવુ જોઈએ. કારણકે આજકાલના મોટાભાગના બેન્કિંગ ફ્રોડ ફેક મોબાઈલ નંબર દ્વારા કરાઈ રહ્યાં છે. 

મોબાઈલ નંબર કેવીરીતે બદલશો? 

જેના માટે ઘણી પ્રક્રિયા છે, જેને તમે પોતાની સુવિધા મુજબ પસંદ કરી શકો છો જેમ કે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની વાત કરીએ તો આ જૂના અથવા નવા મોબાઈલ નંબર દ્વારા એટીએમની મદદથી નેટ બેકિંગ દ્વારા અને બેંક કોન્ટેક્ટ સેક્ટરમાંથી નંબર બદલવાનો વિકલ્પ છે. આશરે દરેક બેંકોમાં લગભગ સમાન પ્રકારની રીત છે. 

ઘર બેઠા બદલો મોબાઈલ નંબર

  1. જો તમારી પાસે નેટ બેન્કિંગ એકાઉન્ટ છે તો તમે ઘર બેઠા પોતાના મોબાઈલ અથવા કોમ્પ્યુટર દ્વારા બેંક એકાઉન્ટનો મોબાઈલ નંબર બદલી શકો છો.
  2. જેમ કે જો SBIની વાત કરીએ તો તેના માટે સૌથી પહેલા તમારે બેંકની નેટ બેન્કિંગ વેબસાઈટ www.onlinesbi.com પર જવુ પડશે. ત્યારબાદ જ્યારે તમે પોતાનુ એકાઉન્ટ લૉગઈન કરો છો તો અહીં તમારે પ્રોફાઈલ પર ક્લિક કરવી પડશે. 
  3. ત્યારબાદ પર્સનલ ડિટેઈલ પર ક્લિક કરો. અહીં તમારે પોતાનુ ભારતીય સ્ટેટ બેન્ક પ્રોફાઈલ પાસવર્ડ મુકવો પડશે.
  4. જેને સબમિટ કરતા તમને તમારી ઈ-મેલ આઈડી અને જૂનો નંબર જોવા મળશે. જેમાં મોબાઈલ નંબર બદલવાનુ ઓપ્શન પણ દેખાશે.
  5. જેના નિર્દેશનુ પાલન કરતા તમારે પોતાનો મોબાઈલ નંબર બદલવો પડશે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ