how municipal can fix the pothole problem aarpar with hemant
સમસ્યા /
જો તંત્ર આવું કરે તો ખાડાં ગાયબ થઇ જાય | Aar Paar With Hemant
Team VTV08:39 PM, 28 Jun 19
| Updated: 10:01 PM, 02 Jul 19
ચોમાસાંની શરૂઆત થતા જ રોડ પર ખાડા પડવા લાગે છે. દર વર્ષે રોડ તૂડે અને દર વર્ષે નવા બને આવું કેટલા સમય સુધી? આપણા પૈસાનું આ રીતે વારંવાર પાણી કરવા કરતા 'જો તંત્ર આવું કરે તો ખાડાં ગાયબ થઇ જાય' જુઓ Aar Paar With Hemant