Delhi Elections Results 2020 / દિલ્હીમાં જીતની હેટ્રિક કરનાર અરવિંદ કેજરીવાલ પાસે કેટલી છે સંપતિ

How much wealth does Arvind Kejriwal have in Delhi?

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજીવાર આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે જીત મેળવી છે. તેમણે જ્યારે ઉમેદવાર તરીકે સોગંદનામું રજુ કર્યું હતું ત્યારે તેમણે પોતાની તથા તેમની પત્નીની આવકને રજુ કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે કેજરીવાલની 5 વર્ષની આવક 1.3 કરોડ વધી છે. અહીં માત્ર એટલે લખ્યું છે કારણ તેમને પાંચ વર્ષમાં 2.3 કરોડ કરતા પણ વધારે નો તો પગાર મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ