બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / how much of your account balance is tax free and taxable in a year savings account rules

તમારા કામનું / સેવિંગ એકાઉન્ટ સાથે જોડાયેલી આ માહિતી વિશે તમને ખબર છે? જાણો કેટલા બેલેન્સ પર લાગે છે ટેક્સ

Arohi

Last Updated: 05:11 PM, 21 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કરવામાં આવતી રકમની કોઈ લિમિટ નથી હોતી.

  • સેવિંગ્સ એકાઉન્ટ પર કેટલો લાગે છે ટેક્સ? 
  • જાણો આ નિયમો વિશે
  • ઈનકમ ટેક્સના નિયમ 114E વિશે હોવી જોઈએ જાણકારી 


સેવિંગ એકાઉન્ટ પર બેન્ક વાર્ષિક વ્યાજ આપે છે. આ વ્યાજદર દરેક બેન્કના અલગ અલગ હોય છે. સામાન્ય રીતે બચત ખાતામાં જમા કરવામાં આવતી રકમની કોઈ મર્યાદા નથી હોતી પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક નાણાકીય વર્ષમાં તમે સેવિંગ એકાઉન્ટમાં કેટલા પૈસા નાખી શકો છો જેના કારણે તમે ટેક્સની લિમિટમાં ન આવો. 

આવા ખાતાઓ પર હોય છે ઈનકમ ટેક્સની નજર 
ટેક્સ કાયદા હેઠળ બેન્કિંગ કંપનીઓને ચાલુ નાણાકીય વર્ષ વખતે ટેક્સ વિભાગને એ ખાતાઓની જાણકારી આપવાની હોય છે જેમાં એક વર્ષની અંદર નિયમિત આધાર પર દસ લાખ રૂપિયા અથવા તેનાથી વધુ રકમ જમા અથવા કાઢવામાં આવી હોય. આ લિમિટ ટેક્સ પેયર્સના એક અથવા એકથી વધુ ખાતામાં નાણાકીય વર્ષમાં દસ લાખ રૂપિયા અથવા તેનાથી વધુની નકદ જમા કરવા અંગેની સમગ્ર ડીટેલ્સ જોવામાં આવે છે. 

ઈનકમ ટેક્સના નિયમ 114E વિશે હોવી જોઈએ જાણકારી 
ચાલુ એટલે કે કરન્ટ એકાઉન્ટમાં આ સીમા 50 લાખ રૂપિયા અને તેનાથી વધુ છે. જોકે લેવડ-દેવડ ઉપરાંત, અમુક અન્ય દેવડ-દેવડ પણ છે જેના વિશે તમારે જાણકારી હોવી જરૂરી છે. હોસ્ટબુક લિમિટેડના સંસ્થાપક અને અધ્યક્ષ કપિલ રાણા કહે છે કે એક વ્યક્તિને ખાતા દ્વારા કરવામાં આવેલી ઈનકમને લઈને ઈનકમ ટેક્સ નિયમ 114E વિશે જાણકારી હોવી જોઈએ. જેનાથી તે એક નાણાકીય વર્ષમાં પોતાના સેવિંગ એકાઉન્ટથી તેટલા જ પૈસા કાઢવા અથવા જમા કરવા જેનાથી તે આવકવેરાની રડારમાં ન આવે. 

1
પ્રત્યેક બેન્કિંગ કંપની અથવા સહકારી બેન્ક જે બેન્ક ખાતાની સુવિધા આપે છે તેને પર બેન્કિંગ વિનિયમન અધિનિયમ 1949 લાગુ થાય છે. તેમને બેન્ક ખાતા સાથે જોડાયેલા લેવડ- દેવડનો રિપોર્ટ આપવો જરૂરી રહે છે. 

એવા ટેક્સ અથવા બે ખાતાને છોડીને જેમાં એક નાણાકીય વર્ષમાં દસ લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રકમ જમા કરવામાં આવે છે. 

ચુકવણી અને સેટલમેન્ટ પ્રણાલી અધિનિયમ 2007ની કલમ 18 હેઠળ ભારતીય રિઝર્વ બેન્ક દ્વાકા કરવામાં આવતા બેન્ક ડ્રાફ્ટ, પે ઓર્ડર, બેન્કર ચેક, પ્રીપેડ ઈન્સ્ટ્રૂમેન્ટ્સની ખરીદી માટે એક નાણાકીય વર્ષમાં નકદ એકત્રીકરણમાં દસ લાખ થવા તેનાથી વધુની ચુકવણી કરવામાં આવી હોય.  

2
ક્રેડિટ કાર્ડ જાહેર કરનાર બેન્કિંગ કંપની અથવા એક સહકારી બેન્ક જેને બેન્કિંગ વિનિયમ અધિનિયમ, 1049 લાગુ થાય છે અથવા અન્ય કોઈ કંપની અથવા સંસ્થાઓને નીચે લખેલી લેવડદેવડનો રિપોર્ટ કરવાનો હોય છે. 

જાહેર કરવામાં આવેલા એકથી વધુ ક્રેડિટ કાર્ડના બિલના વિરૂદ્ધ એક નાણાકીય વર્ષમાં એક લાખ અથવા તેનાથી વધુની નકદની ચુકવણી કરવી. 
જાહેર કરવામાં આવેલા અથવા વધુ ક્રેડિટ કાર્ડના બિલ વિરૂદ્ધ કોઈ પણ મોડથી દસ લાખ અથવા તેનાથી વધારાની ચુકવણી કરવી.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ