Team VTV07:58 PM, 19 Mar 20
| Updated: 09:01 PM, 19 Mar 20
કોરોના વાયરસને લીધે આખી દુનિયામાં આતંકનો માહોલ છે. ગુજરાતમાં પણ 2 પોઝિટિવ કેસ આવી ગયા છે. સરકારે લોકોને ડર્યા વિના ગાઈડલાઈન્સને ફોલો કરવા જણાવ્યું છે. ત્યારે આવો જાણીએ કે ગુજરાતીઓ કોરોનાવાયરસ અને તેનાથી બચવાની રીતોથી કેટલા માહિતગાર છે.