TMKOC / પિતા ચંપકલાલથી બેગણા વધારે રૂપિયા કમાય છે જેઠાલાલ, જાણો તારક મહેતા..ના કલાકાર કેટલી ફી લે છે

How much charge tmkoc character

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનુ મનોરંજન કરી રહ્યું છે. આ શૉ લોકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. આ શૉના પાત્રો લોકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે અને તે ખુબ ફેમસ પણ થઇ ગયા છે. ઘણી વાર ફેન્સને જાણવાની ઇચ્છા થતી હોય છે કે શૉના કલાકાર કેટલી ફી લે છે, તો આજે અમે તમને જણાવીશુ કોણ કેટલી ફીઝ લે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ