IND vs NZ / પંતને હજુ કેટલી તક મળ્યા કરશે? છેલ્લી આઠ મેચોમાં બનાવ્યો છે આવો શરમજનક સ્કોર

How many more chances will Pant get? Such a shameful score has been made in the last eight matches

ન્યુઝીલેન્ડ સામે ઓકલેન્ડ વનડેમાં પંતે ફક્ત 15 રન બનાવ્યા હતા અને એ 15 રન બનાવવા માટે ઋષભ પંતે 23 બોલ લીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ