બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / how many days before symptoms appear coronavirus is more contagious

સ્ટડી / કોરોનાને લઈને કરાયેલા નવા સ્ટડીમાં આવ્યા ચોંકાવનારા પરિણામ, લક્ષણ પહેલા જ દર્દીમાં જોવા મળે છે સૌથી વધુ સંક્રમણ

Bhushita

Last Updated: 11:05 AM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંક્રમિત લોકોના વાયરસના ફેલાવવાને લઈને ચીનમાં એક સ્ટડી કરાયો છે. જેમાં જાણવા મળ્યું છે કે કોરોના સંક્રમિત દર્દીમાં લક્ષણ પહેલાના 2 દિવસમાં સંક્રમણ સૌથી વધારે હોય છે.

  • કોરોનાને લઈને કરાયો નવો સ્ટડી
  • લક્ષણ પહેલાના 2 દિવસમાં દર્દીમાં સંક્રમણ સૌથી વધારે
  • ચીનમાં કરવામાં આવ્યો છે આ ચોંકાવનારો સ્ટડી

કોરોના મહામારીની સામે દુનિયા લડી રહી છે ત્યારે અનેક નવા વેરિઅન્ટની સાથે વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ પણ લડી રહ્યા છે. આ સમયે કોરોના સંક્રમિત લોકોને વાયરસના ફેલાવવાને લઈને એક નવો સ્ટડી સામે આવ્યો છે. આ સ્ટડી ચીનમાં કરાયો છે. જેમાં કહેવાયું છે કે કોરોનાની ઝપેટમાં આવતા પહેલા વ્યક્તિમાં 2 દિવસ પહેલા સૌથી વધારે સંક્રમણ રહે છે અને લક્ષણ સામે આવ્યાના 3 દિવસ સુધી પણ સંક્રમણ સૌથી વધારે રહે છે.  આ સ્ટડી જેએએમએ ઈન્ટરનેશનલ મેડિસિનમાં પ્રકાશિત સ્ટડીમાં પણ જોવા મળ્યો છે. જેમાં વિના લક્ષણ વાળા કોરોના દર્દીના સંપર્કમાં આવીને સંક્રમિત થનારા લોકોમાં કોઈ લક્ષણો ન દેખાવવાની સંભાવના વધારે રહે છે. આ રીતના કેસ પહેલાના સમયમાં કોરોના પીડિતના સંપર્કમાં આવનારા લોકોમાં સામે આવી શકે છે.  
 


ક્યારે વધારે ફેલાય છે કોરોના
રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોનાના ફેલાવવાની સૌથી વધારે આશંકા કોઈના કોરોના ડિટેક્ટ થતા પહેલા અને પછી વધારે રહે છે. રિપોર્ટના આધારે અમેરિકાની બોસ્ટન યુનિ ઓફ પબ્લિક હેલ્થના આસિસ્ટન્ટ પ્રોફેસર લિયોનાર્ડો માર્ટિનેઝે પણ તેની પુષ્ટિ કરી છે. તેઓએ કહ્યું કે પૂર્વના અઘ્યયનથી સાબિત થયું છે કે પીડિતમાં લક્ષણથી બહાર આવ્યા પહેલા અને પછી કોરોનાના પ્રસારની સૌથી વધારે આશંકા રહે છે. 

ચીનમાં થયો આ નવો રિસર્ચ
રિસર્ચ ચીનના ઝેજિયાંગમાં જાન્યુઆરી 2020- ઓગસ્ટ 2020 સુધીમાં 8852 લોકો પર કરાયો છે. કેમાં કોરોનાના પ્રાઈમરી કેસના દર્દીની ઓળખ કરાઈ હતી. તેમાં 89 ટકા સામાન્ય અને મધ્યમ સ્તરના લક્ષણ મળ્યા હતા. જ્યારે 11 ટકા વિના લક્ષણો વાળા દર્દીઓ પણ હતા. અધ્યયનમાં જાણવા મળ્યું કે લક્ષણ શરૂ થયાના થોડા દિવસ પહેલા અને પછી કોરોના સંક્રમણ વ્યક્તિમાં સૌથી વધારે રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ