સ્વાસ્થ્ય / આ કારણોથી થાય છે આંજણી, ઘરેલૂ ઉપચારથી મેળવો રાહત

how-to-get-rid-of-an-eye-stye

આંખની પાંપણ વચ્ચે નાની ફોલ્લી જેવું થાય તેને આંજણી કહે છે. આંજણી બેક્ટેરિયાના કારણે થતી બીમારી છે. આંજણી થવાને લીધે આંખો લાલ થવી, ખંજવાળ આવવી કે દુઃખાવો થવા જેવી ફરિયાદ રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ