બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / horoscope Chance of profit in new investments, minor trouble regarding children

29 માર્ચ / આ લોકોને આજે ડગલેને પગલે મુશ્કેલીનો કરવો પડશે સામનો, ચિંતાભર્યો જશે દિવસ, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 10:50 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
29 03 2024 શુક્રવાર
માસ ફાગણ
પક્ષ વદ
તિથિ ચોથ
નક્ષત્ર વિશાખા
યોગ વજ્ર
કરણ બાલવ
રાશિ તુલા (ર.ત.) બપોરે 2:08 પછી વૃશ્ચિક (ન.ય.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને નવા રોકાણોમાં લાભની સંભાવના તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય અને આર્થિક બાબતે સંભાળીને કામ કરવું, લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને ધનલાભની ઉત્તમ સંભાવના તેમજ સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે અને અધિકારી વર્ગના આશીર્વાદ મળશે તેમજ ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો

મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે તેમજ પારિવારિક જીવન આનંદમય રહેશે અને ખોટા માણસો સાથે સમય વેડફવો નહીં, અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે

કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો અને પરિવારના સભ્યોથી પરેશાની જણાશે તેમજ લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના, આર્થિક સંકડામણનો અનુભવ થશે

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને ઘરેલું જીવનમાં શાંતિ જણાશે તેમજ કરેલા રોકાણો લાભદાયી નીવડશે, કામકાજ માટે યાત્રા થવાની સંભાવના અને ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના તેમજ જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે અને ધર્મ આદ્યાત્મિકતામાં રૂચી વધશે, નોકરીયાતને સારો સહયોગ મળશે

તુલા (ર.ત.)
શેર સટ્ટામાં ધનહાનિની સંભાવના અને પારિવારીક બાબતોમાં શાંતિ જણાશે તેમજ નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે અને વિદ્યાર્થીઓ માટે સારો સમય છે

વૃશ્ચિક (ન.ય.)
રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે અને કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે તેમજ ધંધામાં કરેલા આયોજનો સફળ થશે અને વાહન ચલાવવામાં સાવધાની રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકો આર્થિક બાબતે મજબૂત બનશો તેમજ વ્યવસાયિક-પારિવારીક સમસ્યા રહેશે અને માન-સન્માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, આવક-જાવક સમાંતરે જળવાઈ રહેશે

મકર (ખ.જ.)
પારિવારીક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે અને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે, નજીકના સુખનું જ ધ્યાન કરો

કુંભ (ગ.સ.ષ.શ.)
વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે અને વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે તેમજ રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે અને નવા સંબંધોમાં વૃદ્ધિ થશે

મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે તેમજ પારિવારિક વૈચારિક મતભેદ રહેશે અને ધન,પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે

વાંચવા જેવું: ચૈત્રી નવરાત્રીની શરૂઆત થશે બે શૂભ યોગથી, ભક્તોની દરેક મનોકામનાઓ થશે પૂર્ણ

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10:30 થી બપોરે 12:00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ