સ્માર્ટફોન્સ / Punch Hole ડિસપ્લે સાથે Honor 20S અને Play 3 થયા લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

honor 20s and play 3 launched with 47 megapixel camera price and specification

Honorએ આજે ચીની સ્માર્ટફોન માર્કેટમાં પોતાના બે નવા સ્માર્ટફોન્સ Honor 20S અને Play 3ને લોન્ચ કર્યા છે. Honor 20S કંપની દ્વારા આ વર્ષે જૂનમાં લોન્ચ કરવામાં આવેલ Honor 20નું અપગ્રેડ વર્જન છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ