ઓફર / Honor 20 પર આજે પહેલી સેલ, જાણો ફીચર્સ-સ્પેસિફિકેશન અને ઓફર

honor 20 first sale in india today via flipkart know price and specifications

huaweiએ જુન 2019ની શરુઆતમાં ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની હોનરને ભારતમાં ત્રણ સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. જેમા Honor 20 Pro, Honor 20, Honor 20i સામેલ છે. આ ત્રણ ફોનમાં કંપનીને 32 મેગાપિક્સેલનો કેમેરો આપવામાં આવ્યો છે. તેમા Honor 20ની આજે એટલે કે 25 જૂને પહેલી સેલ છે. આ ફોનને આજે ઓનલાઇન અને ઓફલાઇન ખરીદી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ