ઑટો / મોંઘુ હોવા છતાં એક્ટિવાનું વેચાણ સૌથી વધારે, હોન્ડાએ વેચી 1 લાખ ટૂ વ્હીલર્સ

 honda sold over 1 lakh bs6 2 wheelers despite price hike

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) અત્યાર સુધીમાં એક લાખથી વધારે BS6 કંમ્લાયન્ટ ટૂ વ્હીલર્સનું વેચાણ કરી ચૂકી છે. હાલના સમયમાં કંપનીની પાસે 3 BS6 મોડલ્સ છે. જેમાં Activa 125 BS-VI, SP 125 અને Activa 6G નો સમાવેશ થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ