બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Home Minister Amit Shah will leave for SOU today

કેવડિયા / ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલી, કહ્યું આઝાદી પાયો નાખવામાં આપ્યું મહત્વનું યોગદાન

Hiren

Last Updated: 08:52 AM, 31 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રી અમિતશાહ આજે SOU જવાના છે. જ્યા તેઓ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીમાં ભાગ લેવાના છે . જેમા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

  • ગૃહમંત્રી અમિતશાહ આજે SOU જશે 
  • રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં લેશે ભાગ 
  • તમામ રાજ્યોની પોલીસ આજે SOUમાં રહેશે હાજર 

આજે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવશે. જેમા સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે સરદાર વલ્લભભાઈના જન્મદિવસ નિમત્તે આ ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પણ હાજર રહેવાના અને તેઓ પણ આ ભવ્ય ઉજવણીમાં ભાગ લેવાના છે. 

પોલીસ એકતા પરેડ યોજાશે 

આજે સ્ટેચ્યું ઓફ યુનીટી ખાતે દેશભરના તમામ રાજ્યોની પોલીસ પણ હાજર રહેશે. જેમા પોલીસ દ્વારા એકતા પરેડ યોજાવાની છે. આ ઉજવણીમાં આંતરરાષ્ટ્રીય મેડેલ જીતેલા 23 પોલીસ અધિકારીઓ પણ ભાગ લેવાના છે. 

સશસ્ત્ર દળોની સાયકલ રેલી યોજાશે 

આપને જણાવી દઈએ કે આજે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુન અને પર્ફોર્મન્સ પણ પણ યોજવાની છે. સાથેજ કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાયકલ રેલી પણ યોજાવાની છે. ઉપરાંત સરદાર વલ્લભભાઈના જન્મ દિવસે આજે દે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે તેમા 4 રાજ્યોની પોલીસની મોટર સાયકલ રેલી પણ યોજાવાની છે.

એકતા પરેડમાં 6 પ્લાટુન જોડાશે

ઉલ્લેખનીય છે કે આજે રાષ્ટ્રીય એકતા દિવસના રોજ માર્શલ આર્ટ નિદર્શન, સ્કૂલ , સ્કૂલ બેન્ડ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થવાનું છે. સાથેજ કેવડિયા ખાતે એકતા પરેડમાં 6 પ્લાટુન જોડાશે. આ ઉપરાંત આજે અહીયા BSF, CISF, ITBP, CRPF, ગુજરાત પોલીસની પ્લાટુન ભાગ લેશે. મહત્વનું છે કે રાષ્ટ્રીય એકતા પરેડ પછી વુસુ માર્શલ આર્ટનું નિદર્શન યોજાશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ