પ્રવાસ / અમિત શાહ કચ્છની મુલાકાતેઃ સરહદી ક્ષેત્ર વિકાસોત્સવ 2020 કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

Home Minister Amit Shah visit kutch

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છની મુલાકાતે આવી રહ્યાં છે. અમિત શાહ સરહદી ક્ષેત્ર વિકાસોત્સવ 2020 કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. અમિત શાહ 3 જિલ્લાના 158 ગામના સરપંચો સાથે સંવાદ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ