Holi 2023 / આ દિવસે મનાવવામાં આવશે રંગોનો તહેવાર હોળી, ક્યારે થશે હોળીકા દહન?

holi festival of colors celebrated on 8 march know when holika dahan holi 2023

નવા વર્ષની શરૂઆતની સાથે લોકો વ્રત અને તહેવારની વધુ રાહ જોવે છે. ખાસ કરીને હોળી અને દિવાળી હિન્દુ ધર્મમાં મોટા તહેવાર મનાય છે. આવો જાણીએ આ વખતે હોળી કઈ તિથિએ આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ