બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / holi 2022 holi celebration with son in law and donkey in beed maharashtra

OMG! / હોળીના દિવસે આ ગામમાં જમાઈને ગદર્ભ પર બેસાડીને ફેરવે છે લોકો! અજબ-ગજબ પરંપરા જાણીને ચોંકી જશો

Premal

Last Updated: 02:46 PM, 18 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખા દેશમાં રંગનો તહેવાર હોળી ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. દેશમાં હોળીના અલગ-અલગ રંગ બતાવવામાં આવે છે. દેશમાં અલગ-અલગ વિસ્તારોમાં અલગ રીતે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. આ જગ્યામાં દેશની એક એવી જગ્યાનો સમાવેશ થાય છે, જ્યાં અનોખી રીતે હોળી મનાવવામાં આવે છે. જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો.

  • દેશમાં હોળીની ધામધૂમપૂર્વક કરાય છે ઉજવણી
  • મહારાષ્ટ્રના બીડમાં હોળીની ઉજવણી અનોખી રીતે કરાય છે
  • જમાઈને ગદર્ભ પર બેસાડીને ફેરવવામાં આવે છે

બીડમાં અનોખી રીતે હોળી મનાવવામાં આવી

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં અનોખી રીતે હોળી મનાવવામાં આવે છે. અહીં હોળીના દિવસે જમાઈને ગદર્ભ પર બેસાડીને ફેરવવામાં આવે છે.  સૌથી મોટી વાત એ છે કે બીડે જિલ્લામાં 80 વર્ષથી આ પ્રકારની હોળી મનાવવાની પરંપરા ચાલી રહી છે. બીડ જિલ્લાના એક ગામમાં આ પ્રકારની હોળી મનાવવાની પરંપરા છે. આ ગામમાં લોકો હોળીના દિવસે તેના નવા જમાઈને ઘરે આવવાનુ નિમંત્રણ આપે છે. બીડ જિલ્લાના આ ગામમાં હોળી પહેલા નવા જમાઈને શોધવામાં આવે છે, જેના નવા નવા લગ્ન થયા હોય. આ અનોખી પરંપરા ગામના જમાઈની સાથે નિભાવવામાં આવે છે. હોળીના દિવસે જમાઈને ગદર્ભ પર બેસાડીને રંગ લગાવવામાં આવે છે અને ફેરવવામાં આવે છે. આ સિવાય લોકો જમાઈને ગિફ્ટ પણ આપે છે. 

જાણો કેમ શરૂ થઇ પરંપરા

કહેવામાં આવે છે કે લગભગ 80 વર્ષ પહેલા બીડ જિલ્લાના વિડા યેવતા ગામમાં એક દેશમુખ પરિવાર હતો. આ પરિવારના જમાઈએ હોળીના દિવસે રંગ લગાવવાની ના પાડી દીધી. ત્યારબાદ તેના સસરાએ જમાઈને રંગ લગાવવા માટે મનાવ્યો. ત્યારબાદ તેમણે ફૂલોથી સજાવેલો એક ગદર્ભ મંગાવ્યો અને તેના પર જમાઈને બેસાડીને આખા ગામમાં ફેરવ્યો ત્યારથી આ પરંપરા ચાલી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ