વલસાડ / વાપીની સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, રેપ વિથ મર્ડર કેસના આરોપીને ફાંસીની સજા ફટકારી, 9 વર્ષની બાળકીને પંખા સાથે લટકાવી હતી

Historic verdict of special court in Vapi sentenced death for accused rape with murder case

વલસાડના વાપીની સ્પેશિયલ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. જેમાં કોર્ટે આરોપીની ફાંસીની સજા ફટકારી છે. આ ઘટના વર્ષ ૨૦૨૦માં બાળકીના રેપ વિથ મર્ડરની હતી. વાપી કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવી ફાંસીની સજા આરોપીને ફટકારી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ