મુશ્કેલી / કોરોના સંકટ વચ્ચે માઠા સમાચાર: સિરીંજ બનાવતી દેશની સૌથી મોટી ફેક્ટરીને લાગ્યું તાળું, જાણો કારણ

hindustan syringes and medical devices hmd shuts plants in india rajiv nath managing director hmd

દેશમાં કોરોના મહામારી વચ્ચે એકબાજુ સ્વાસ્થ્ય સંકટ ઉભુ થઇ રહ્યું છે તો બીજી તરફ નિરાશ કરનારા અહેવાલ સામે આવ્યાં છે. ખરેખર, દેશમાં સિરીંજ અને સોયની સૌથી મોટી કંપની હિન્દુસ્તાન સિરીંજ એન્ડ મેડિકલ ડિવાઈસિસ લિમિટેડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ