નાપાક હરકત / પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ વેપારીની હત્યા, અગાઉ પણ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી

hindu businessman murder in pak

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સોમવારે એક હિન્દુ વેપારીની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના ધોટકી જિલ્લાના ડાહરકી શહેરની પાસે બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ