હિમવર્ષા / હિમાચલ સહિત ઉત્તરાખંડમાં હિમવર્ષા, પહાડો પર સફેદ ચાદર પથરાઇ

Himachal Pradesh Fresh snow near Manali

પહાડોમાં સતત થોડી-થોડી સમયનાં અંતરે વરસાદ સાથે હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. હિમાચલ પ્રદેશના કુલ્લૂના રોહતાંગ પાસે આજે તાજી હિમવર્ષા થઇ છે. જેના કારણે પહાડ પર સફેદ ચાદર પથરાઇ ગયાના દ્રશ્યો સામે આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ