ચુકાદો / પરવાડા ગામ જમીન વિવાદ મામલે ભાજપના નેતા બાબુ બોખીરિયાને હાઇકોર્ટની રાહત

ભાજપના નેતા બાબુ બોખીરિયાને હાઇકોર્ટે રાહત આપી. પરવાડા ગામની જમીન વિવાદ મામલે હાઇકોર્ટે બોખીરિયાને રાહત આપી. ગેરકાયદે 200 હેક્ટર જમીન પચાવી પાડવાનો તેમના પર આક્ષેપ હતો. રાજ્ય સરકારે કોર્ટમાં કરેલા એફિડેવિટ બાદ અરજીનો નિકાલ કરાયો. ગ્રામ પંચાયત સાથે આ મામલે ચર્ચા કરીને આગામી નિર્ણય લેવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ