ચેતવણી / ગુજરાતની આ બોર્ડર જ્યાં આતંકવાદીઓ કીચડમાં છુપાઈને ઘૂસણખોરી કરી શકે છે

High Alert by Coastal gujarat intelligence input pakistan trained commandos

નૌસેનાએ ગુજરાતનાં તમામ બંદરગાહોની સુરક્ષાને લઇને એલર્ટ શરૂ કર્યુ છે. તટરક્ષક સુરક્ષાદળોને સતર્ક રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નૌસેનાનો અંદેશો છે કે કચ્છનાં રણમાં સરક્રીકનાં હરામી નાળા વિશે પાકિસ્તાની કમાન્ડો અંદર આવી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ