ઓટો ન્યૂઝ / Hero લોન્ચ કરશે પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર, ફીચર અને કિંમત જાણી આજે જ લેવાનું થઈ જશે મન

Hero Maestro Electric may launch soon in india

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું ચલણ ધીરે-ધીરે વધી રહ્યું છે અને એટલે જ દિગ્ગજ કંપનીઓ પોતાના ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરી રહી છે. જેમાં હવે હીરો મોટરકોર્પ પણ તેના પોર્ટફોલિયોમાં ઈલેક્ટ્રિક વાહનો એડ કરવાની તૈયારી કરી રહી છે. હીરો ઈલેક્ટ્રિક એક અલગ બ્રાન્ડ છે. જે બજારમાં તેના ઈલેક્ટ્રિક વાહનો રજૂ કરે છે. ત્યારે હવે હીરો મોટરકોર્પ તેના પહેલાં ઈલેક્ટ્રિક સ્કૂટર Maestro પર કામ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ